Karshan Bhagavan Chaliya | New Gujarati Garba Song 2026 | Mahaveersinh Zala
Show more
Mahavirsinh Zala
0 subscribers
Uploaded to LYKSTAGE
Sep 10, 2026
Karshan Bhagavan Chaliya – એક સુંદર અને ભક્તિમય ગુજરાતી કૃષ્ણ ગરબા ગીત 2026. દ્વારિકાના કરસન ભગવાન પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને ગુજરાતી લોકસંગીતની સુગંધ સાથે રજૂ કરાયેલું આ ખાસ ગીત. 🎵 Song: Karshan Bhagavan Chaliya 🎤 Lyrics & Music: Mahaveersinh Zala 🎬 Presented By: Z.M Films Production 📅 New Song: 2026 🙏 જય શ્રી કરસન 🙏 હે જ્યારે મારા ફાર્મમાં ગાયો ચરતી હોય મોરલા બોલતા હોય બગલા ડોલતા હોય અને હોલા ઘૂઘૂકતા હોય ત્યારે ગાવાનું મન થાય હે કરસન ભગવાન હાલ્યો હે કરસન ભગવાન હાલ્યો મારાથી ક્યાં દૂર હે કરસન ભગવાન હાલ્યો મારાથી ક્યાં દૂર મને રે રડાવી ગયો રે કે હોવે હોવે ચાલી ગયો રે મને છોડી રે ચાલી ગયો મને છોડી રે હે ચાલી ગયો મને છોડી રે હે કરસન ભગવાન હાલ્યો દ્વારિકામાં કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ કે હોવે હોવે લીધો રે મણિયારા વાળો વેશ જ્યારે જયદીપસિંહના ફાર્મે બેઠા હોય ભાઈબંધી મહેફિલ જામી હોય દ્વારિકાના કરસનને યાદ કરતા હોય ત્યારે મને ગાવાનું મન થાય હે કરસન ભગવાન હાલ્યો હે કરસન ભગવાન હાલ્યો મારા ભાઈબંધને છોડી કરસન ભગવાન હાલ્યો મારા ભાઈબંધને છોડી લીધો રે મણિયારા વાળો વેશ કે હોવે હોવે લીધો રે મણિયારા વાળો વેશ અને છેલ્લે એટલું કહીશ કરસનને અને છેલ્લે એટલું કહીશ કરસનને તું કાળો તારો વેશ કાળો પણ લાગે મને વાલો જીવન આપી દઉં તારી ઝાંખી દિલ માં છાપી દઉં જીવન આપી દઉં તારી ઝાંખી દિલ માં છાપી દઉં તું કામણગારો તું કામણગારો તું લટારો જટારો તું નટખટ કાનુડો તું તારી બાં ને હેરાન કરનારો તું કાળો તારો વેશ કાળો પણ લાગે મને વાલો તું કામણગારો તું કામણગારો તું કામણગારો હે કરસન ભગવાન હાલ્યો હે કરસન ભગવાન હાલ્યો દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ કે હોવે હોવે લીધો રે મણિયારા વાળો વેશ બોલો જય શ્રી કરસન આ ગુજરાતી ગરબો ગમે તો Like 👍 | Share 🔄 | Comment 💬 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. Karshan Bhagavan Chaliya, Karshan Bhagwan Chaliya, Krishna Garba 2026, Gujarati Garba 2026, New Gujarati Garba Song, New Gujarati Song 2026, Krishna Gujarati Song, Gujarati Devotional Song, Gujarati Bhajan, Dwarka Krishna Garba, Kanudo Garba, Kanha Garba, Gujarati Folk Garba, Mahaveersinh Zala, ZM Films Production #KarshanBhagavanChaliya #GujaratiGarba #GujaratiGarba2026 #NewGujaratiSong2026 #KrishnaGarba #KrishnaSong #Kanudo #Kanha #Dwarka #GujaratiSong #GujaratiBhajan #GujaratiFolk #MahaveersinhZala #ZMFIlmsProduction #NewSong2026 #Garba2026 #JayShreeKrishna
Read more
Similar videos